Latest

‘ઓપરેશન સિંદૂર’માં થયો અદાણી ગ્રુપે બનાવેલા સ્કાયસ્ટ્રાઇકર ડ્રોનનો ઉપયોગ

(ઉત્કર્ષ પટેલ) ભારત એક એવો દેશ જે પોતાની સંસ્કૃતિ, વિવિધતા અને નવીનતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે આજે લશ્કરી ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા બેંગલુરુમાં ઉત્પાદિત 'સ્કાયસ્ટ્રાઈકર' ડ્રોન જે એક લોઈટરિંગ મ્યુનિશન (કામિકાઝે ડ્રોન) છે તે ભારતની ...
Opinion 
Read More...

ઓપરેશન સિંદૂર પછી ડોભાલ અને જયશંકર પાકિસ્તાન સાથે શું કરવાના મૂડમાં છે?

ભારતના ઓપરેશન સિંદૂર પછી, આખી દુનિયાની રાજધાનીઓમાં એ ઉત્સુકતા છે કે, હવે પછીના દિવસોમાં કેવું દૃશ્ય હશે. PM નરેન્દ્ર મોદી 13 થી 17 મે દરમિયાન નોર્વે, નેધરલેન્ડ અને ક્રોએશિયાની મુલાકાતે જવાના હતા. જોકે, તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો છે. ચિંતાઓ અને તણાવ ઓછો કરવાના આહવાન વચ્ચે...
National 
Read More...

હૈદરાબાદમાં 'કરાચી બેકરી' નામ પર વિવાદ, માલિક બોલ્યો- ‘અમે પાકિસ્તાની નહીં, ભારતીય બ્રાન્ડ છીએ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદુર’ લોન્ચ કરતા પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યા હતા. ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓલ પાર્ટી મીટિંગમાં જણાવ્યુ હતું કે, ‘ભારતીય એર સ્ટ્રાઈકમાં 100 આતંકવાદી માર્યા ગયા.’ તો આજે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને...
National 
Read More...

Kiaની 'કેરેન્સ ક્લેવિસ' ફેમિલી કાર બોલ્ડ અવતારમાં રજૂ, મળશે સ્ટાઇલિશ લુક, પ્રીમિયમ ફીચર્સ!

દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક કંપની કિયાએ તેની સફળતા પછી ભારતીય બજારમાં તેના પ્રખ્યાત બહુહેતુક વાહન કિયા કેરેન્સનું નવું પ્રીમિયમ વર્ઝન રજૂ કર્યું છે. કંપનીએ આ નવી કારનું વૈશ્વિક સ્તરે પદાર્પણ કર્યું છે અને તેનું નામ 'કિયા કેરેન્સ ક્લેવિસ' રાખ્યું છે. આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને અદ્ભુત સલામતી...
Tech and Auto 
Read More...

ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું 'સુદર્શન ચક્ર' સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે

પાકિસ્તાને ગુરુવારે ભારતના 15 શહેરોના સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્રને તેજ, સટીક અને શક્તિશાળી માનવામાં આવે છે. S-400 મિસાઇલને રશિયાની અલ્માઝ અંટે કંપનીએ બનાવી છે....
National 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-05-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારી શક્તિ વધારવાનો રહેશે. તમારા ચહેરાનું તેજ જોઈને તમારા દુશ્મનોનું મનોબળ તૂટી જશે. સાંજે, તમારા ઘરે અચાનક મહેમાનનું આગમન થઈ શકે છે, જેના કારણે કેટલાક પૈસા પણ ખર્ચ થશે. વૃષભ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. જો વિવાહિત જીવનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો...
Astro and Religion 
Read More...

ગુજરાતી પરિવાર ગેરકાયદેસર અમેરિકા ઘૂસવા ગયો, બોટ ઉંધી વળી, 2 બાળકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતના મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકામાં આવેલા આનંદપરા ગામનો પટેલ પરિવાર અમેરિકામાં ગેરકાયદે જવાની કોશિશમાં મોટી કરુણાંતિકા સર્જાઇ છે. આનંદપુરાના રહેવાસી બ્રિજેશ પટેલ, તેમના પત્ની જાગૃતિ પટેલ, 10 વર્ષનો પુત્ર પ્રિન્સ અને 15 વર્ષની દીકરી માહી એમ 6 જણા અમેરિકા જવા નિકળ્યા હતા. મેક્સિકોથી અમેરિકા જવા માટે બોટમાં...
World 
Read More...

ઓપરેશન સિંદુરની અસર, પાકિસ્તાનનું શેરબજાર અડધેથી જ બંધ કરી દેવું પડ્યું

ભારતના ઓપરેશન સિંદુરને કારણે પાકિસ્તાન થથરી ગયું છે. ગુરુવારે પાકિસ્તાની શેરબજારમાં હડકંપ મચી ગયો હતો અને બજારમાં એટલો મોટા કડાકા બોલી ગયા કે શેરબજારને અડધેથી જ બંધ કરી દેવામાં આવ્યું.   ભારતે ઓપરેશન સિંદુરની શરૂઆત કરી તે દિવસથી પાકિસ્તાન શેરબજારના ભૂક્કા બોલી રહ્યા છે. 7મેના દિવસે પાકિસ્તાનના KSE-100 ઇન્ડેક્સમાં લગભગ...
Business 
Read More...

7 કરોડ પગાર, 15 લાખ મેચ ફી, IPLમાંથી 16 કરોડ, જાણો રોહિત શર્માની કુલ સંપત્તિ વિશે

ગઈકાલે સાંજે આવેલા એક સમાચારે ભારતના લાખો ક્રિકેટ પ્રેમીઓને દુઃખી કર્યા. કારણ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભલે તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પરંતુ ક્રિકેટ પ્રેમીઓ માટે આ પણ ચિંતાજનક સમાચાર હતા. રોહિત શર્માનું ટેસ્ટ ક્રિકેટ શાનદાર હતું. 12 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં તેણે ...
Business 
Read More...

‘30 મે 2025 બાદ બદલાઈ જશે ભારતનું ફ્યૂચર..’, ઓપરેશન સિંદુર બાદ સ્વામીનો જૂનો વીડિયો વાયરલ

જ્યારથી ભારતે પહેલગામમાં 22 થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિરુદ્ધ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયાનો ભારતીય પક્ષ ભારતીય સેના માટે હાઇપ ગ્રાઉન્ડ બની ગયો છે. તેને લઈને એક 'ભવિષ્યવાણીનો વીડિયો' ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર...
National 
Read More...

બીજા દિવસે ભારતે પાકિસ્તાનને કેવી રીતે હંફાવ્યું, વિદેશ સચિવે આપ્યા બધા જવાબ

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, સરહદ પારથી અમારી વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે, પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું...
National 
Read More...

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મળેલી સફળતા અને ઓપરેશન સિંદૂરની વસિષ્ઠ ગ્રૂપ ઓફ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓએ કરી અનોખી ઉજવણી

સુરત. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું તો બુધવારે દેશની જાંબાઝ સેનાએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહેલગામમાં થયેલા હુમલાનો બદલો વાળ્યો હતો ત્યારે શહેરના વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ બંને પ્રસંગોની અનોખી રીતે એક સાથે ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ બોર્ડ પરીક્ષામાં શાળાના શ્રેષ્ઠ...
Education 
Read More...

Webstories

National

ઓપરેશન સિંદૂર પછી ડોભાલ અને જયશંકર પાકિસ્તાન સાથે શું કરવાના મૂડમાં છે?

ઓપરેશન સિંદૂર પછી ડોભાલ અને જયશંકર પાકિસ્તાન સાથે શું કરવાના મૂડમાં છે?
National 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Entertainment

ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ' રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં

ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ' રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં
Entertainment 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Gujarat

ગુજરાતના 9 જિલ્લામાં પૂરની શક્યતા, સૌરાષ્ટ્રના દરિયાથી લઈને MP બોર્ડર સુધી ઘેરાયા વાદળો ગુજરાતના 9 જિલ્લામાં પૂરની શક્યતા, સૌરાષ્ટ્રના દરિયાથી લઈને MP બોર્ડર સુધી ઘેરાયા વાદળો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભરઉનાળે ચોમાસા જેવી સિઝન જામી છે.  મે મહિનામાં તિવ્ર ગરમી પડવાને બદલે ધોધમાર વરસાદ પડી રહ્યો...
અમદાવાદમાં વક્ફ બોર્ડની જમીન પચાવી પાડનારને ત્યાં EDના દરોડા
Copyright (c) Khabarchhe All Rights Reserved.