સતત બીજી મેચ હારવા પર રોષે ભરાયો રિષભ પંત, મેચ બાદ કાઢ્યો પોતાનો ગુસ્સો
દિલ્હી કેપિટલ્સ (DC) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ છે. રિષભ પંતની કેપ્ટન્સીમાં ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સને બીજી હાર રાજસ્થાન રોયલ્સ (RR) વિરુદ્ધ મળી છે. આ નિરાશાજનક હાર બાદ ટીમના કેપ્ટન રિષભ પંત ખૂબ નિરાશ નજરે પડ્યો અને