Notifications

Favourite List

Happy Diwali and Happy New Year

સેક્સ દરમિયાન કૉન્ડમની સાથે ઓઇલ લૂબ્રિકન્ટનો ઉપયોગ નહીં કરતા નહિતર...

13 Oct, 2017
09:31 PM
PC: amazonaws.com

જો તમે સેક્સ દરમિયાન કૉન્ડમની સાથે-સાથે ઓઇલ લૂબ્રિકન્ટનો પણ ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જજો. એક્સપર્ટનું કહેવું છે કે, કૉન્ડમ્સમાં પહેલાથી જ લૂબ્રિકન્ટ હોય છે. એવામાં તમે કૉન્ડમની સાથે ઓઇલ બેઝ્ડ લૂબ્રિકન્ટનો ઉપયોગ કરો તો કૉન્ડમ પરનું લૂબ્રિકન્ટ અસરહીન થઈ જાય છે. એટલું જ નહીં આવું કરવાથી કૉન્ડમનો ઉપયોગ પણ બેઅસર થઈ જાય ચે. એટલા માટે પહેલા તમે એ વસ્તુ જાણી લોકો કે, તમે કૉન્ડમ સાથે કયા પ્રકારના લૂબ્રિકન્ટનો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટના કહેવા મુજબ વોટર બેઝ્ડ અથવા સિલિકન બેઝ્ડ લૂબ્રિકન્ટનો ઉપયોગ કરી શકાય છે.