શું તમને પણ થાય છે સેક્સ વિશે આ 5 સવાલ?

PC: mrmalesextoys.com

કોઈ પણ વ્યક્તિના મનમાં સેક્સ સંબંધિત ઘણાં પ્રશ્નો રહેલા હોય છે. ખાસ કરીને એવા યુવાનોના મનમાં જેઓ હાલમાં જ નવી રિલેશનશિપમાં જોડાયા હોય. યુવાનો સેક્સ સંબંધિત પ્રશ્નોની ચર્ચા ઘણીવાર પોતાના મિત્રો સાથે કરે છે. અહીં એવા 5 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે જે સામાન્યરીતે લોકો પૂછતાં હોય છે.

મૈથુન અને હસ્તમૈથુનમાં શું ફર્ક છે?
મૈથુન એ હકીકતમાં બનતી પ્રક્રિયા છે જ્યારે હસ્તમૈથુનમાં તે પ્રક્રિયાની કલ્પના કરવામાં આવે છે.

બજારમાં મળતાં હર્બલ સેક્સ ટોનિક કેટલાં ફાયદેમંદ રહે છે?
આ હર્બલ સેક્સ ટોનિક વેચનાર માટે ફાયદેમંદ રહે છે, પરંતુ ખરીદનારને તેનાથી ઘણો ફર્ક પડતો નથી.

નાઈટફોલ રોકવાનો ઉપાય શું?
નાઈટફોલ થવો એ કોઈ બીમારી નથી કે તેનો ઉપાય હોય.

બ્રેસ્ટ સાઈઝ વધારનાર ક્રીમ કેટલી કારગર?
આ પ્રકારની ક્રીમ લગાવવાથી બ્રેસ્ટની સાઈઝમાં ઝાઝો ફરક જોવા મળતો નથી.

સ્ત્રી પુરુષની ઉપર રહે તે શું ગર્ભનિરોધની પ્રક્રિયામાં મદદગાર રહે છે?
આ એકદમ ખોટી ધારણા છે, તે દૂર થવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp