અત્યારની છોકરીઓને કેવા પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધવો પસંદ છે, જાણો

12 Jan, 2018
09:31 PM
PC: askmen.com

સેક્સ કરવાની વાત પર હંમેશાં લોકોનો અલગ-અલગ જવાબ હોય છે, કોઈને પોતાની સમકક્ષ વ્યક્તિ સાથે સેક્સ કરવો પસંદ હોય છે, કોઈને તેમની ઉંમરથી મોટી અથવા તેમની ઉંમરથી નાની વયની વ્યક્તિ સાથે સેક્સ કરવાનો પસંદ હોય છે, પરંતુ હાલના જનરેશનની છોકરીઓને કઈ ઉંમરના પુરુષો સાથે સેક્સ કરવો વધુ પસંદ છે, તેવું પૂછવામાં આવતા ચોંકાવનારો જવાબ મળ્યો હતો. એક સરવેમાં 18-49 વર્ષની 12656 છોકરીઓ અને મહિલાઓને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તેમને સેક્સ માટે કંઈ ઉંમરનો પુરુષ પસંદ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, અનુભવી પુરુષ સાથે તેમને સેક્સ કરવાની વધુ મજા આવે છે. જ્યારે પુરુષોને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, તેમને 20-30 વર્ષની યુવતીઓ સાથે સેક્સ કરવાનું વધુ પસંદ છે.