શું બેબી ફૂડમાં Nestle ભેળવી રહી છે ખાંડ, રિપોર્ટમાં જુઓ શું દાવો થયો
Nestle કંપની ભારત સરકારના તપાસના ઘેરામાં આવી ચૂકી છે. સરકાર ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ મળાવવાના એક રિપોર્ટની તપાસ કરાવી રહી છે. સ્વિસ તપાસ સંગઠન પબ્લિક આઈના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે, Nestle ભારતમાં વેચાઈ રહેલા બેબી ફૂડમાં ખાંડ મળાવી રહી છે, ત્યારબાદ સરકારના નિશાના પર આ કંપની આવી