ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 21-06-2022

દિવસ: મંગળવાર

મેષ: આપના મનની મૂંઝવણ દૂર કરવા આધ્યાત્મિકતા તરફ વળવું, યાત્રા-પ્રવાસના યોગ બને.

વૃષભ: આપની જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું, નાણાભીડ વધે.

મિથુન: બધી ચિંતાઓનો હલ આવે, મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાના માર્ગ મળે.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મોડું મળતું જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા જણાય.

સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તે ધ્યાન રાખવું, પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.

કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાય શકશો, પોતાના સ્નેહીથી મિલન થાય.

તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટે તો સમય ધીરે ધીરે અનુકુળ થતો જણાય, નાણાકીય ચિંતાનો ઉપાય મળે.

વૃશ્વિક: મનના ઓરતાઓ સાકાર થતા લાગે, સમસ્યાઓ અને વિધ્નો દૂર થતા જણાય, યાત્રા પ્રવાસ ફળે.

ધન: નસીબની બાજી ઉંઘી ન વળી જાય તે ધ્યાન રાખવું, તકેદારી રાખવી, આરોગ્ય સાચવવું.

મકર: સામાજિક, કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, ખર્ચ અનિવાર્ય બને.

કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો, યાત્રા ફળે.

મીન: લાગણીઓના તાર તૂટવા ન દેશો, તબિયતની કાળજી લેવી, સફળતા મળે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp