ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 24-06-2022

દિવસ: શુક્રવાર

મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે.

વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર મળે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય.

કર્ક: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગે બને.

સિંહ: લાભની આશા નિષ્ફળાતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય.

કન્યા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.

તુલા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે.

વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

ધન: સગા-વ્હાલા સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.

મીન: પરિવાર અંગે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp