ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 10-03-2023

દિવસ: શુક્રવાર

મેષ: સ્નેહી-સ્વજનથી મુલાકાત રહે, સંતાન અંગેની સમસ્યાનો હલ આવે, પ્રવાસના યોગ બને.

વૃષભ: ખર્ચ અંગેની સમસ્યાઓનો હલ આવે, ચિંતા ઓછી થાય, પ્રગતિ થાય.

મિથુન: સંબંધોમાં સુમધુરતા જોવા મળે, પ્રગતિની તક ઉભી થાય, પ્રવાસ ફળે.

કર્ક: મંદગતિએ કાર્યમાં સફળતાઓ મળે, વિરોધીઓથી સાવધાન રહેવું, આરોગ્ય સારું રહે.

સિંહ: પ્રવાસની તક ઉભી થાય, ભાગ્યના દરવાજા ખૂલે, શુભ સમાચાર મળે.

કન્યા: યશ અને માન વધે, પ્રતિષ્ઠામાં વધારો થાય, નવીન તકો સામે આવે, આરોગ્ય સારું રહે.

તુલા: મનોકામના પૂર્ણ થાય, સંબંધીઓથી સહકાર મળે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: લાભ કરતા ખર્ચ વધુ થાય, તબિયત સાચવવી, વ્યવસાયિક ક્ષેત્રે વિલંબ થાય, કાર્યફળ મળતું જણાય.

ધન: અગત્યના કાર્યો સફળ બને, મનની શાંતિ મળે, ગૃહજીવનમાં વિવાદ સર્જાય.

મકર: આર્થિક સુખની તક મળે, કૌટુંબિક કાર્ય થાય, તબિયતમાં સુધારો આવે.

કુંભ: અગત્યના કાર્યોમાં સ્વજનોની મદદ મળે, મુસાફરીના યોગ બને, સ્વજનથી મિલન થાય.

મીન: સંજોગો અનુકુળ બને, નવા કાર્યોમાં લાભ મળે, તબિયત સાચવવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp