ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 11-02-2023

દિવસ: શનિવાર

મેષ: આશાવાદી બનશો, કાર્યક્ષેત્રની નવી રાહો બનશે, સામાજિક કાર્ય પરત્વે સાનુકુળતા સર્જાય.

વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણા ભીડનો અનુભવ થાય, અગત્યના પ્રશ્નોનો હલ મળે.

મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો આવે, ખર્ચમાં કાબુ રાખવો.

કર્ક: સામાજિક કે વ્યવસાયિક ક્ષેત્રેમાં મુશ્કેલીઓ વધતી જણાય, આરોગ્ય સાચવજો.

સિંહ: ધંધામાં વિકાસ થાય, પ્રવાસ ફળે, આરોગ્ય સારું રહે.

કન્યા: ગૃહજીવનમાં સ્વજન-સગા વગેરેમાં અંગે સંબંધોમાં સુધારો આવે, આરોગ્યની ચિંતા દૂર થાય.

તુલા: મકાન-સંપત્તિ અંગે રાહત મળે, ગૃહજીવનમાં સારું રહે, આરોગ્યની કાળજી રાખવી.

વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે, આવકની નવી રાહો બને.

ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી-સ્વજન સાથે મિલન થાય, લાભી તક ઉભી થાય.

મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી, ગૃહ ક્લેશથી સાવધાન રહેવું.

કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને, ચિંતા દૂર થાય.

મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય, પ્રવાસનું આયોજન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp