ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 11-03-2023

દિવસ: શનિવાર

મેષ: નાણાકીય સમસ્યાનો અનુભવ થાય, તબિયત સાચવવી, ભયનો અનુભવ થાય, પ્રવાસ ફળે.

વૃષભ: તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળે, ભાગ્યનો સાથ મળતા મહેનત પાર પડતી જણાય.

મિથુન: ચિંતાના વાદળો ઘેરાતા જણાય, તમારા કાર્યક્ષેત્રમાં અંતરાય આવતા જણાય, ધીરજથી કામ લેવું.

કર્ક: કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો ઉભી થાય, બદલી અને ઉન્નતીની તકો મળે, પ્રવાસમાં સાનુકુળતા જણાય.

સિંહ: આવક કરતા જાવકના પ્રસંગો બને, અગત્યના પ્રશ્નો દૂર થતા જણાય, આરોગ્ય સાચવવું.

કન્યા: આપની સમસ્યાઓથી ચિંતાઓ વધતી જણાય, ગૃહ વિવાદનો પ્રસંગે બને, ભાગીદારીથી મતભેદ બને.

તુલા: નાણાભીડના પ્રસંગો બનતા જણાય, કુટુંબ ક્લેશથી દૂર રહેવું, તબિયતનું ખાસ ધ્યાન રાખવું.

વૃશ્વિક: સાનુકુળ તકો મળે, પ્રવાસ પર્યટનના યોગ બને, મિલન મુલાકાતના પ્રસંગ બને, ખર્ચ વધે.

ધન: આપના અગત્યના કામમાં કે નોકરી ધંધામાં રુકાવટો જણાય, ઉપરી અધિકારીઓથી ચિંતામાં વધારો થાય.

મકર: મિલકત કે વાહન અંગે સમય સારો રહે, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય, મનદુખના પ્રસંગ બને.

કુંભ: સમય સાનુકુળ જણાય, ભય દૂર થાય, ચિંતાઓ હળવી થતી જણાય, આવક કરતા જાવક વધે.

મીન: વિરોધીઓથી રાહત મળે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસ ફળે, ખર્ચ જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp