ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 14-05-2022

દિવસ: શનિવાર

મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય, નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને, આવકના પ્રસંગ બને.

વૃષભ: નોકરી-ધંધાના પ્રસંગો ઉકેલાતા જણાય, મતભેદ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.

મિથુન: ખર્ચ અંગે સાવધાન રહેવું, સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે.

કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવાના ઉપાય મળે, ધંધો-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.

સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય, અગત્યના કામકાજો પાર પડે.

કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે, ઉધારી ન કરવી.

તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય, નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થતી જણાય.

વૃશ્વિક: ધાર્યા પરિણામો ન મળતા નિરાશા મળે, આવકના માર્ગ મેળવવાના પ્રયત્નો ફળે, ખર્ચ ટાળવો.

ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું, નોકરિયાતને સાનુકુળ સમય રહે, ધંધામાં પ્રગતિ ધીમી થાય.

મકર: મિત્રોની મદદ મળતી રહે, સાહસ ન કરવામાં સમજણ.

કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને, સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે.

મીન: સમાધાનકારી વલણ રાખવું, ધંધામાં સાનુકુળતાની આશા રહે, સ્વાસ્થ્ય સારું રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp