ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 15-05-2022

દિવસ: રવિવાર

મેષ: ચિંતા હળવી થતી જણાય, શુભકાર્ય થતા જણાય, જીવનસાથી સાથે મનમેળ બની રહે.

વૃષભ: અવરોધો દૂર થતા જણાય, નાણાકીય બાબતે કોઇની મદદ મળતી જણાય, તબિયત સાચવવી.

મિથુન: પ્રયત્નો ફળદાયી બને, પ્રવાસમાં અનુકુળ તકો ઉભી થાય, સગા-સંબંધી સાથે મુલાકાત થાય.

કર્ક: કાર્ય સફળતા યોગ્ય બને, મકાન-વાહન લેવાના યોગ બને, માતા-પિતા અંગેની ચિંતા હળવી થતી જણાય.

સિંહ: મનની મૂંઝવણોનો અંત આવે, લાભ વધે, મિલન-મુલાકાતના પ્રસંગો બને.

કન્યા: આરોગ્ય અંગે કાળજી રાખવી, કરજ, લોન દેવું થાય, શત્રુ ભય દૂર થાય.

તુલા: માનસિક-શારીરિક તણાવમાં વધારો થાય, ગૃહજીવનમાં સાનુકુળતા સધાય, પ્રવાસ ફળે.

વૃશ્વિક: ઘારેલા કૌટુંબિક કાર્ય પાર પડે, આવકમાં અવરોધ આવતો જણાય, તબિયતમાં સુધારો થાય.

ધન: સમસ્યાઓનો હલ મળે, પ્રવાસની યોજનાને આગળ વધારી શકાય, અવરોધો દૂર થાય.

મકર: આપના અગત્યના કાર્ય આગળ વધે, વડીલ વર્ગ તરફથી સારો સહકાર મળે.

કુંભ: મિલન-મુલાકાતના યોગ બને, લાભની આશા ફળે, પ્રગતિનો માર્ગ દેખાય.

મીન: સમયમાં ખર્ચ રોકાણે કરો તો લાભદાયી બને, હરીફની ચિંતા ઉકેલાતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp