ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 16-03-2023

દિવસ: ગુરુવાર

મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્નેહી સ્વજનથી મુલાકાત, સ્વાસ્થ્ય સાચવવું.

વૃષભ:  ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ જણાય.

મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, છતાં આકસ્મિક લાભ થાય, આરોગ્ય સાચવવું, વાદવિવાદથી દૂર રહેવું.

કર્ક: માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય, સ્વજનથી મીલન થાય.

સિંહ: ધંધા-વ્યવસાય, અભ્યાસમાં સફળતા મળે, મિત્ર સ્નેહીથી મિલન, કુટુંબીજનો નો પ્રેમ સાંપડે.

કન્યા: ગૃહ ક્લેશન ન થાય તેની ખાસ કાળજી રાખવી, આરોગ્ય સાચવવું, આંખ, કાન, નાક, દાંતના રોગથી સાવધ રહેવું.

તુલા: આવક કરતા જાવક વધતી જણાય, સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી રાખવી, પ્રવાસ, સ્નેહી, મુલાકાતથી સફળતા મળે.

વૃશ્ચિક: પહેલાથી આયોજનો કરેલા હોય તે હવે સફળ થતા જણાય, સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું, વાદવિવાદથી બચવું.

ધન: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે, કોઇપણ નિર્ણય કરવા અંગે સ્વસ્થતા જાળવી આયોજન કરવું.

મકર: નોકરી-ધંધામાં પ્રગતિ જણાય, આશાવાદી વલણથી મન ધારી સફળતા પ્રાપ્ત કરી શકાય, સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: આપના પ્રયત્નો સફળ બને, આવકના પ્રસંગો બને, આવકના પ્રસંગો બને, સ્નેહીથી મીલન.

મીન: કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવતી જણાય પણ તેનો માર્ગ કાઢીને આગળ વધવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp