
શ્યામલ દવે
7990218892
તારીખ: 17-02-2023
દિવસ: શુક્રવાર
મેષ: મહત્ત્વના કામકાજોના પ્રશ્નો હલ થાય, આરોગ્ય સાચવવું, પ્રવાસ ફળે.
વૃષભ: ધંધા-વ્યવસાયમાં ધીમી પ્રગતિ થાય, સફળતા માટે ધીરજ રાખવી, આરોગ્ય નરમ ગરમ રહે.
મિથુન: નાણાકીય સમસ્યાઓ ઉકેલી શકાશે, નવીન તકો ઉભી થાય, ખર્ચને અંકુશમાં રાખવો.
કર્ક: વિવાદથી ખાસ દૂર રહેવું, કાર્ય સિદ્ધિના યોગ બને, શેર-સટ્ટામાં રોકાણ કરવું હિતાવહ.
સિંહ: નસીબના પ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય, નાણાભીડ દૂર થાય, સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવું.
કન્યા: કોઇપણ કાર્ય કરવામાં ઉતાવળા નિર્ણયો લેવા એ સમસ્યા સર્જી શકે છે, સ્વસ્થતા જાળવી રાખવી.
તુલા: નોકરી-મકાનના મૂંઝવતા પ્રસંગોમાં રાહત મળે, તબિયત નરમ ગરમ રહે.
વૃશ્વિક: આપનો પ્રભાવ અને છાપ જમાવી શકશો, લાભની તક સામે આવીને ઉભી રહે, વાદ-વિવાદથી દૂર રહેવું.
ધન: મનની સ્થિતિ તણાવગ્રસ્ત રહે, કાર્યમાં મહેનત કર્યા બાદ સફળતા પ્રાપ્ત થાય, ખર્ચ વધે.
મકર: અણધાર્યા ખર્ચા આવી ચડે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય, ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું.
કુંભ: ખર્ચ અને હાનીથી સાવધાન, કોઇના જામીન બાબતોમાં ન પડો તો વધારે સારું, સ્નેહીથી મિલન થાય.
મીન: ધંધા-વ્યવસાયમાં લાભ થાય, પ્રિયજનોને સાથે સુમેળ રહે, પ્રસંગો બને, પ્રવાસ ફળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp