ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 18-03-2023

દિવસ: શનિવાર

મેષ: સગા-સ્નેહી મિત્ર કે પરિવાર અંગે સમય અનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કર્ક: સગા-વ્હાલા પરિવાસ સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

કન્યા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

તુલા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.

વૃશ્વિક: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

ધન: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.

મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય.

કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય, મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે.

મીન: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp