ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 20-03-2023

દિવસ: સોમવાર

મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું મળતું જણાય, ધાર્મિકતા બાજુ ઢળશો.

વૃષભ: આત્મવિશ્વાસ પ્રબળ બને, જીવનના નવા માર્ગ મોકળા બને, કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ લેવું.

મિથુન: નકારાત્મતામાંથી બહાર આવી શકો, નવા વાતાવરણાં ઢળી જાવ, શાંતિનો શ્વાસ રહે.

કર્ક: મનમાં ચાલતા પ્રશ્નોમાંથી મુક્ત થઇ શકો, પોતાના લક્ષ્યાંક પ્રાપ્ત સુધી પહોંચી શકો.

સિંહ: કોઇ એક ક્ષેત્રમાં લક્ષ્યાંક નિશ્ચિત કરીને ધારેલી સફળતા મેળવી શકો, યોગ્ય નિર્ણય લેવો.

કન્યા: લાગણીવે કોઇ ઠેસ ન પહોંચાડી જાય તેનું ધ્યાન રાખવું, મનદુખના પ્રસંગ બને, સહકારથી આગળ વધવું.

તુલા: ધારેલી સફળતા મેળવી શકશો, નાની-મોટી બીમારી આવે પણ ધર્મ બાજુ વળતા તેમાંથી છૂટકારો મળે.

વૃશ્વિક: સમસ્યાઓનો હલ મળે, અગત્યના કામોમાં પ્રગતિ જણાય, પ્રવાસ ફળે.

ધન: લક્ષ્યાંકની પ્રાપ્તી અને પોતાના જીવનમાં આવતા અવરોધ દૂર થાય, જીવનમાં સાનુકુળતા વધે.

મકર: અંતકરણમાં દબાયેલી સંવેદનાઓને વ્યક્ત કરી તેમાંથી છૂટકારો મેળવી શકશો, પરિસ્થિતિ બદલાશે.

કુંભ: અસફળતા અને નિરાશાઓમાંથી બહાર આવી સફળતાની સીડી ચઢી શકશો.

મીન: સહન શક્તિનો અંત આવી ગયો છે, હવેના દિવસોમાં પરિણામ સારા મળે, પ્રવાસ ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp