
શ્યામલ દવે
7990218892
તારીખ: 22-02-2023
દિવસ: બુધવાર
મેષ: કૌટુંબિક સ્થિતિ અને પતિ-પત્નીના મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકુળ બનતી જણાય.
વૃષભ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, લાભની તકો ઉભી થતી જણાય, પ્રવાસથી સફળતા મળે.
મિથુન: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો ઉભી થાય.
કર્ક: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.
સિંહ: અવરોધો દૂર થાય, સ્નેહીથી મુલાકાત થાય, સાનુકુળ તક મળે, પ્રવાસ ફળે.
કન્યા: ગૃહજીવનમાં ક્લેશથી દૂર બચવું, સ્નેહીથી મિલન થાય, નાણાભીડ થાય.
તુલા: કાર્યની સફળતા મળે, યશ-માન પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.
વૃશ્વિક: સફળતા અને લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનનની મદદ મળે.
ધન: આપના આર્થિક કામકાજો માટે સાનુકુળતા રહે, લાભની આશા ફળે, કુટુંબમાં શાંતિ રહે.
મકર: તણાવ દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયત અંગે કાળજી રાખવી.
કુંભ: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ ફળ બને.
મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા જણાય, મકાન-મિલકત અને સંતાન ચિંતા ઓછી થતી જણાય.ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp