ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

990218892

તારીખ: 23-02-2023

દિવસ: ગુરુવાર

મેષ: તમારા ધર્મને લગતું જ્ઞાન તમને દરેક ક્ષેત્રમાં ઉપલ લાવી શકશે, તમારી મનમાં ચાલતી લાગણીઓ વ્યક્ત કરી શકશો.

વૃષભ: ધીરજથી કામ લેવું, તમારા મનગમતા ક્ષેત્રમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, તમારી મનોકામના પૂર્ણ થશે.

મિથુન: આવકના સ્ત્રોત મળે, તમારી આશંકાઓ અને મનની દુવિધાઓનો અંત આવતો જણાય.

કર્ક: લાગણીઓમાં તણાવું નહીં, તમને કોઇપણ વ્યક્તિ નુકસાન પહોંચાડી ન જાય તે વિશે સાવધ રહેવું.

સિંહ: ખર્ચાઓ યોગ્ય દીશામાં કરવાની સલાહ, તમારી નાણાભીડ દૂર થાય, નવીન તકો ઉભી થાય.

કન્યા: આવક વૃદ્વિના નવા માર્ગો ખૂલતા જણાય, મનની દશા વ્યથિત બની રહે, ધીરજથી આગળ વધવું.

તુલા: હજુ થોડો સમય તમને નાણાભીડની તકલીફો થાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

વૃશ્વિક: ધંધામાં રોજગારીમાં નવા રસ્તાઓ ખુલે, નોકરિયાત વર્ગને નવીન તકો ઉભી થાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન: જીવનસાથી સાથે વાદ-વિવાદ ના યોગ સર્જાય, નોકરિયાત કે ધંધાદારી વર્ગને ધનના લાભ થતા જણાય.

મકર: આરોગ્યની કાળજી લેવી, જીવનસાથી સાથે વાદ-વિવાદથી સંભાળવવું,

કુંભ: મનની મૂંઝવણ અથવા વેદનામાંથી બહાર આવી શકશો, આર્થિક પરિસ્થિતિ સમતોલ રાખી શકશો.

મીન: મનની શાંતિ સંયમ અને સ્થિરતા અનુભવ કરી શકશો, તણાવ મુક્તિનો અનુભવ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp