26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 23-07-2021

દિવસ: શુક્રવાર

રાશિ: ધન (ભ,ફ,ઘ,ઢ) 07: 58 PM સુધી.

મેષ: આર્થિક બાબતે ઘણું સારુ રહેશે, પડવા વાગવાના યોગ સંતાનોને બને.

વૃષભ: કાનૂનૂ કાર્યોમાં નુકસાન ના યોગ બને, શેર-સટ્ટાથી દૂર રહેવા સૂચન છે, પારિવારિક લાગણીઓ વધુ વિસ્તાર પામે, નાણાકીય ભીડ ઓછી થતી જણાય.

મિથુન: લગ્ન કરવા ઇચ્છુકો માટે સમય લાભદાય જણાય, વિદ્યાર્થીઓને તેમની ચંચળતા બે ધ્યાન બનાવશો, વાયુ,પ્રકૃતિના યોગથી સાચવવું, વડીલવર્ગ તરફથી લાભની શકયતા.

કર્ક: આજના દિવસે સૂર્યની ઉપાસના તમને ખુબ મોટુ ફળ આપે, વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે, નાની-મોટી શારિરીક તકલીફો થાય, કોઇના દબાણમાં આવવું નહીં.

સિંહ: નાણાકીય સમસ્યા વિકટ બને, વડીલ વર્ગથી સાથ-સહકાર મળી રહે, ડેરી ઉદ્યોગો, પશુ-પાલકો સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ સમય છે.

કન્યા: જવાબદારીના બોજમાંથી હળવાશની લાગણી અનુભવશો, પરિશ્રમથી આગળ વધાય.

તુલા: માનસિક ઉપાધીઓ વધે,તમારો સ્વભાવ સ્વાર્થી, થતો જણાય, સ્ત્રીઓ માટે ભાગ્યવૃદ્વિમાં રૂકાવટો આવે.

વૃશ્વિક: વિતેલા વર્ષના અનુભવથી પૈસાની કિંમત તમને 100 ટકા થશે, કોઇના વિશે ખોટુ સ્ટેટમેન્ટ આપતા પહેલા સૌવાર વિચારજો.

ધન: આજના દિવસે આપ હનુમાન ચાલીસા અવશ્ય કરજો, સંતાન અંગેની સમસ્યામાં નિવારણ આવતું જણાય, કુટુંબમાં ઘર્ષણ થાય.

મકર: ગુસ્સાને કાબુમાં રાખજો, નહીં તો શારિરીક પીડા હાથપગનું ખેંચાણ થઇ શકે, આરોગ્ય માટે તમારે અને ગુસ્સા પર કાબુ રાખવો.

કુંભ: નોકરીમાં માત્ર ધ્યેય રાખશો તો ચોક્કસ સફળ  થશો.

મીન:યોગ, આયુર્વેદ, ધ્યાન, ધરણા સાથે જોડાયેલા લોકોને ગુરુ મહારાજ પોતાની કાર્યક્ષમતા અને હુન્નર બતાવવાનો શ્રેષ્ઠ સમય આપશે.

મિત્તલ વ્યાસ

98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp