
શ્યામલ દવે
7990218892
તારીખ: 23-03-2023
દિવસ: ગુરુવાર
મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.
વૃષભ: સમય પ્રગતિકારક રહે, નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.
મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અને અભ્યાસના પ્રશ્નો હલ થાય, પ્રવાસ ફળે.
કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદનો અંત આવે, નવા સંબંધો બંધાય, પ્રવાસ ફળે.
સિંહ: મનોરથ પુરા કરવા પ્રયત્નો ફળે, સ્નેહીથી મિલન થાય, ચિંતા દૂર થાય.
કન્યા: મનોબળમાં આપોઆપ વધારો થાય, પ્રગતિકારક સમય રહે, ધાર્યાં કામ પાર પડે.
તુલા: આવક સામે ખર્ચ વધુ થાય, તબિયત સાચવવી, કૌટુંબિક ચિંતા દૂર થાય.
વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, ભય દૂર થાય, નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.
ધન: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય, મિત્ર-મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.
મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.
કુંભ: આપની મુરાદ પુરી થતી જણાય, નસીબનું પાંદડૂ જોર કરશે, પ્રવાસ ફળે, સ્નેહીથી મિલન થાય.
મીન: આવક કરતા જાવક વધે, ખર્ચ વિચારીને કરવો, આરોગ્યની કાળજી લેવી, ભય દૂર થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp