ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

કારતક સુદ નોમ

સોમવાર

23 નવેમ્બર 2020

પારસી રોજ 9

મુસ્લિમ રોજ 6

નક્ષત્ર: શતભિષા

યોગ: હર્ષણ

કરણ: બાલવ

આજે જન્મેલા બાળકનું નામ કુંભ રાશિ અને અક્ષર (ગ, સ, શ, ષ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 8:17થી 9: 39

આજે પંચક ચાલુ છે

આજે નારેશ્વરના અવધૂત મહારાજની રંગનાથ જયંતી છે.

મેષ: આજનો સમય આપના માટે સારો બને છે, જે કારણે જુના કાર્યના લાભ અને જૂની વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે.

વૃષભ: આજનો દિવસ વ્યાપાર ઉદ્યોગ અર્થે ધારેલું કાર્ય કરવા માટેનો છે.

મિથુન: આજનો દિવસ આપના માટે ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો છે, ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકાય.

કર્ક: આજનો દિવસ આપના માટે સારો છે, આર્થિક દ્રષ્ટિથી કોઈ પ્રશ્ન બનતો નથી, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

સિંહ: આજનો દિવસ આપના માટે ખુબ જ મનોરંજન અને મોજશોખમાં ગુજરે.

કન્યા: આજના સમયમાં આર્થિક પરિસ્થિતિ સારી બને છે, જેના કારણે બીજો પ્રશ્ન ઉદભવી શકે નહીં.

તુલા: આજનો દિવસ આપના માટે લોકોના સહકારથી પ્રગતિ કરવાનો બની રહે છે.

વૃશ્વિક: આજનો સમય આપના માટે કામ ધંધામાં ખૂબ સારો છે, જેના કારણે બધી પરિસ્થિતિ સહયોગમાં બનીને આગળ વધારે.

ધન: આજનો સમય આપના માટે સામાન્ય છે, જે નિર્ણયો લીધા છે, તેને અમલીકરણ કરવામાં આપની આળસ ભાગ ભજવી જાય.

મકર: આજનો દિવસ સામાન્ય દ્રષ્ટિથી સારો છે, જેમાં આર્થિક સ્થિતિ સારી રીતે જળવાઈ રહેશે.

કુંભ: આજનો દિવસ આપના માટે સારો છે, મોજ-શોખ અને ફરવામાં વ્યતીત થાય.

મીન: આજના દિવસમાં આપને બીજો કોઈ પ્રશ્ન બનતો નથી, ઉઘરાણીના નાણાં સમજાવટથી નીકળવા માટે સશક્ત સમય છે.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp