ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

990218892

તારીખ: 25-11-2022

દિવસ: શુક્રવાર

મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું.

વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખો, અશાંતિનો અનુભવ થાય.

મિથુન: આપનું વ્યકિતત્વ અલગ રીતે ખીલે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

કર્ક: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, આધ્યાત્મિકતા તરફ વળવાનો પ્રયાસ કરવો, લક્ષ્ય પ્રાપ્તી થશે.

સિંહ: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દીશા મળે, સફળતાનો અનુભવ કરી શકો.

કન્યા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, તમારા ધાર્યા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

તુલા: દરેક વ્યક્તિને કાર્ય સિદ્ધિ કરવામાં સાથે રાખવી, કાર્ય ઝડપથી થશે.

વૃશ્વિક: તમામ સપના સાકાર કરવાનો સમય આવી ગયો છે, દેવામાંથી ઋણ મુક્તિ મળે, ખર્ચમાં સાવધ રહેવું.

ધન: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યમાં સુધારો જણાય, કાર્ય મહેનતથી પાર પાડી શકાય.

મકર: સંકલ્પ અને ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, ખર્ચ પર કાબુ રાખવો, લાભ થાય.

કુંભ: આ રાશિના જાતકો યાત્રાએ જવાના યોગ બને, કાર્યમાં નવીન તકો મળે, સંબંધોમાં સુમેળતા રાખવી.

મીન: જીવનમાં ફેરફારો આવતા જણાય, કાર્યશૈલીમાં નવીન રીતે જોવાની દ્વષ્ટિ મળે, સપના પૂર્ણ થતા જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp