ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 26-01-2023

દિવસ: ગુરુવાર

મેષ: કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો મળે.

વૃષભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મિથુન: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ રહે, આરોગ્ય જળવાય.

કર્ક: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.

સિંહ: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા રહે.

કન્યા: આપની યોજના પ્રગતિકારક અને લાભદાયી બને, સ્વજનની મદદ મળે.

તુલા: આવકની તક સાંપડે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા રહે.

વૃશ્વિક: આપની યોજના માટે પ્રગતિકારક સમય રહે, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.

ધન: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રેમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે.

મકર: નવા નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્રથી મદદ મળે, આરોગ્ય સાચવવું.

કુંભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સામે આવે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મીન: મહેનતનું ફળ મળે, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધિ થતા જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp