ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 26-03-2023

દિવસ: રવિવાર

મેષ: પ્રતિકુળ સંજોગામાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય.

વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થતો જણાય, ધારેલી સફળતા પ્રાપ્ત ન થતા નિરાશાવાદી વલણ રહે, ધીરજ રાખવી.

મિથુન: ચિંતા અને અશાંતિના વાદળો દૂર થતા જણાય, પરિસ્થિતિ સાનુકુળ બને, પ્રસન્નતાનો અનુભવ થાય.

કર્ક: આપના કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી રાખવું, નાણાભીડ વધે.

સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય, કૌટુંબિક સંવાદિતા રહે.

કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્નેહીજનોનો સહકાર મળે, નાણાભીડ દૂર થાય, મનની શાંતિ મળે.

તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાતા થાય, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આરોગ્ય નબળું રહે, ભાગ્યના આધારે તમારા સંજોગો અનુકુળ બનતા દેખાય, તબિયત પ્રત્યે સજાગ રહેવું.

ધન: આર્થિક સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ દૂર થાય, આવક કરતા જાવક વધે.

મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, મતભેદ ન થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.

કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે, વાદ-વિવાદ ટાળવો, પ્રવાસ ટાળવો.

મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો, વિઘ્નોનો અંત આવે, સ્વજનથી મિલનના સંકેત મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp