ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 31-03-2023

દિવસ: શુક્રવાર

મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોનો હલ આવતો જણાય, ખર્ચ વધે.

વૃષભ: સંજોગો સાનુકુળ ન બને તો તમે પરિસ્થિતિને સાનુકુળ બની જજો, આરોગ્યની કાળજી લેવી.

મિથુન: ધારેલા કામોમાં અવરોધો આવે, ખર્ચના પ્રસંગો બને, સગા-સ્નેહીથી મિલન થાય.

કર્ક: સામાજિક પ્રવૃત્તિમાં સાનુકુળતા બને, તમારા વિરોધીઓ પાછા પડે, સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ: આનંદનો અનુભવ થાય, પરિસ્થિતિથી સાનુકુળ બને, આરોગ્યની કાળજી લેવી.

કન્યા: ખર્ચ પર કાબુ રાખવો, મિત્રથી મિલન થાય, મૂંઝવણો દૂર થી જણાય, આરોગ્ય સારું રહે.

તુલા: ઉન્નતીની તક સર્જાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય, માનસિક રીતે શાંતિ મેળવી શકો.

વૃશ્વિક: સર્જનાત્મકતા વધે, કૌટુંબિક પ્રશ્નોમાં રાહત મળે, ખર્ચ વધે, શત્રુઓથી સાવધાન રહેવું.

ધન: શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવવું, મનના ઓરતા મનમાં રહી જાય, પ્રવાસ ટાળવો.

મકર: ધાર્યું કામ અટકી જાય, ગૃહજીવનમાં ક્લેશનું વાતાવરણ સર્જાય, વાદ-વિવાદથી સાચવવું.

કુંભ: આકસ્મિક ધન લાભના યોગો બને, શેર-સટ્ટામાં રોકાણથી ફાયદો મળે, ખર્ચના પ્રસંગો બને.

મીન: સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગો બને, આર્થિક સંકડામણનો અનુભવ થાય, પ્રવાસના યોગ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp