રિલાયન્સે એટલો નફો કર્યો કે આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઇ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની પરિણામો જાહેર કર્યા તેમાં રેકોર્ડ બનાવી દીધો છે. રિલાયન્સે 1લાખ કરોડ કરતા વધારે નફો કર્યો છે અને આવું કરનારી તે દેશની પહેલી કંપની બની ગઇ છે. વર્ષ 2023-24માં રિલાયન્સની આવક 10 લાખ કરોડ રૂપિયા કરતા વધારે હતી. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીના 4 મુખ્ય સેગમેન્ટ છે. ઓઇલ ટુ કેમિકલ,