Yamaha FZ-Sનું FI વર્ઝન લોન્ચ, જાણો ખાસિયત અને કિંમત

14 Jan, 2018
06:01 PM
PC: ndtv.com

Yamahaએ પોતાની સુપરહિટ FZ સીરિઝની 10મી એનિવર્સરીએ પોતાની નવી બાઇક Yamaha FZ-Sનું FI વર્ઝન લોન્ચ કરી દીધું હતું. આમાં બોડી ગ્રાફિક્સને પણ અપડેટ કરવામાં આવ્યું છે. આ બાઇકમાં રિયર ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે. 2018 Yamaha FZ-S FIની નવી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 86042 રૂપિયા રાખવામાં આવી છે. Yamaha FZ-S 150થી 160 cc સેગમેન્ટની સૌથી પોપ્યુલર બાઇક છે. આ બાઇક નવી અર્માડા બ્લ્યૂ પેઇન્ટમાં પણ અવેલેબલ છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.