Notifications

Favourite List

Happy Diwali and Happy New Year

Harley-Davidsonએ 4 નવી બાઇક લોન્ચ કરી

13 Oct, 2017
05:55 PM
PC: ndtv.com

ઈન્ટરનેશનલ લોન્ચના લગભગ એક મહિના બાદ Harley-Davidsonએ પોતાના 4 નવી બાઇક્સ હવે ભારતમાં પણ લોન્ચ કરી દીધી છે. 2018 લાઇનઅપમાં Harley-Davidsonએ Street Bob, Fat Bob, Fat Boy અને Heritage Classicને લોન્ચ કરી છે. Street Bobની નવી દિલ્હીના એક્સ-શોરૂમમાં 11.99 લાખ રૂપિયા કિંમત રાખવામાં આવી છે, જ્યારે Fat Bob, Fat Boy અને Heritage Classicની અનુક્રમે 13.99 લાખ, 17.49 લાખ અને 18.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.