કેટરીના કૈફે કરાવ્યું Vogue મેગેઝિન માટે ફોટોશૂટ, જુઓ ફોટોઝ

08 Dec, 2017
08:31 AM
PC: twitter.com/TigerZindaHai

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ તેના ફોટોશૂટથી ધૂમ મચાવી હતી, ત્યારે હવે કેટરીના કૈફ પણ પોતાના ફોટોશૂટથી ચર્ચામાં છે. કેટરીના કૈફે Vogue મેગેઝિન માટે ફોટોશૂટ કર્યું હતું, જેની તસવીરો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કેટરીના દ્વારા ફોટોશૂટમાં પહેરેલી ડ્રેસિસને અનિતા શ્રોફ અડાજનિયાએ ડિઝાઈન કરી હતી. આગામી ટાઇગર જિંદા હૈ માં કેટરીના અને સલમાન પાંચ વર્ષ બાદ ફિલ્મી પડદે પાછા જોવા મળશે. આ ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.