જુઓ સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ગર્લફ્રેન્ડના હોટ ફોટોઝ

17 Sep, 2017
09:31 AM
PC: abplive.in

સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી હાલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે દેખાયો હતો, જોકે તેમણે તેમના સંબંધનો ખુલાસો કર્યો નથી. અહાનની ગર્લફ્રેન્ડ તાનિયા એક બિઝનેસમેનની પુત્રી છે અને તેઓ છેલ્લાં 4 વર્ષથી ડેટ કરી રહ્યા છે. તાનિયા મોડેલિંગ કરે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. સુનીલ શેટ્ટીને પણ તેના પુત્ર અહાન અને તાનિયાના સંબંધનો અણસાર છે. સુનીલ અનુસાર અહાન પોતાની ગર્લફ્રેન્ડનું ઘણું ધ્યાન રાખે છે.