નારાજ નિહલાની બોલ્યા, હવે દરેક ફિલ્મમાં જોવા મળશે પોર્ન

12 Aug, 2017
11:31 PM
PC: desimartini.com

સેન્સર બોર્ડથી બહાર થઈ ગયેલા પહલાજ નિહલાનીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા જવાથી તમામ ફિલ્મોમાં હવે પોર્ન અને અશ્લિલ સામગ્રી પરોસવામાં આવશે. તેઓ અમુક ફિલ્મ પ્રોડ્યૂસર્સ પર પણ ભડક્યા હતા અને તેમના પર સાજિશનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સેન્સરશિપ જરૂરી છે અને તેનાથી પરહેજ કરવાનો અર્થ છે કે, તમે ફિલ્મ પ્રોડ્યુસર્સને ફિલ્મમાં પોર્ન સામગ્રી પરોસવાની ખૂલ્લી છૂટ આપી રહ્યાં છો

Leave a Comment: