કાર જેવી ચાવી સાથે નવી AEROX 155 Version S ભારતમાં લોન્ચ, જાણો કિંમત
ઇન્ડિયન યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડે પોતાની શાનદાર મેક્સી સ્કૂટર AEROX 155નું નવું લેટેસ્ટ વર્ઝન પણ લોન્ચ કર્યું છે, જે AEROX 155 Version S લોન્ચ કર્યું છે અને આ એડવાન્સ સ્માર્ટની ટેક્નોલોજીથી લેસ છે, જે સુવિધાજનક વિશેષતા સાથે જ સિક્યૉરિટીના મામલે પણ શાનદાર છે. હવે સ્કૂટર પણ કારની જેમ સ્માર્ટ ચાવીથી