હવે બિલ્ડરોનું પણ આવી બનશે

PC: merinews.com

કેન્દ્ર સરકારના નિશાના પર હવે રિયલ એસ્ટેટ સેક્ટર છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ એક એવું સેક્ટર છે, જ્યાં સૌથી વધુ ચોરી થાય છે અને અહિયા સૌથી વધુ રોકડનો ઉદભવ થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટર હજુ પણ GSTથી બહાર છે, એટલે તેને GSTના દાયરામાં લાવવાનો મજબૂત આધાર છે. જેટલીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંબોધન આપતા કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં GST લાવવા અંગે ગુવાહાટીમાં 9 નવેમ્બરે થનારી GST કાઉન્સીલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.