અમદાવાદનું નવું નજરાણુંઃ આવી હશે અમદાવાદની નવી BRTS બસ, ફોટો જોઈને દંગ થઈ જશો

PC: abplive.in

અમદાવાદીઓ માટે ખુશીની વાત એ છે કે આગામી દિવસોમાં બીઆરટીએસ રૂટ પર નવી 50 ઈલેકટ્રિક બસ રોડ પર દોડતી દેખાશે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોઈને તમે પણ દંગ થઈ જશો. 

આછા કેસરી અને સફેદ રંગની ડિસટન્ટ ડિઝાઈન સાથે આ નવી બસની એક તરફ શહેરની ઓળખસમી સીદી સૈઈદની ઝાળીની પ્રકૃતિ પણ મૂકવામાં આવી છે.અત્યારે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. જો કે આ વિશે હજુ સુધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બીઆરટીએસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, 50 પૈકીની પહેલી બસ રવિવાર કે સોમવારે અમદાવાદમાં આવશે અને તેને ડિસ્પ્લે માટે પહેલી વાઇબ્રન્ટ ખાતે મૂકવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર કુલ 50 બસ લાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 50 નવી ઈલેક્ટ્રિ બસોમાંથી એક બસ રવિવાર કે સોમવારે અમદાવાદમાં આવશે તેમજ તેને વાઈબ્રન્ટ ખાતે ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે. તેના પછી તબક્કાવાર 50 બસને અમદાવાદમાં લાવવામાં આવશે. ઈલેક્ટ્રિક બસના ફોટો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp