સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ

PC: twitter.com

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 4 જિલ્લાની નગરપાલિકાઓના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ સિવાય ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી છે.

જુઓ આખી યાદી...

વલસાડ જિલ્લાની નગરપાલિકાઓ માટે તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓ માટે તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

 

ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

સુરત મહાનગરપાલિકા તેમજ વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

 

બોટાદ જિલ્લાની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp