ફિલ્મી પેરોડી: ક્યા નેતા પર ક્યું ગીત ફિટ બેસે છે?

PC: khabarchhe.com

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે રાજકીય નેતાઓ અને વિવિધ પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં એક્ટિવ બની છે ત્યારે રાજકીય નેતા અને પાર્ટી માટે કેટલીક ફિલ્મી બાબતો અસર કરે છે. અહીં કેટલાક સોંગ્સ રજૂ કરવામાં આવ્યા છે જે રાજકીય નેતા અને પાર્ટીને લાગુ પડે છે.

નરેન્દ્ર મોદી – રોતે હુએ આતે હૈ સબ, હંસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિંકદર જાનેમન કહેલાયેગા...

અમિત શાહનો 150 પ્લસનો ટારગેટ – આ દેખે ઝરા, કિસમે કિતના હૈ દમ, જમ કે રખના કદમ ઓ મેરે સાથિયા...

વિજય રૂપાણી મતદારોને  -- મૈં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, યે પલ દો પલ મેરી હસ્તી હૈ, પલ દો પલ મેરી જવાની હૈ..

નિતીન પટેલ મતદારોને – વાદા કર લે સાજના, તેરે બિન મેં ના રહું, મેરે બિના તુ ન રહે, હો કે જુદા, યે વાદા રહા...

હાર્દિક પટેલનો કોંગ્રેસ પ્રેમ – સજી નહીં બારાત તો ક્યા, આઇ ન મિલન કી રાત તો ક્યા- બિન ફેરે હમ તેરે, બિન ફેરે હમ તેરે...

મોદી અને અમિત શાહ – યે દોસ્તી હમ નહીં તોંડેગે, તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેગેં...

શંકરસિંહ વાઘેલા – હમસે ક્યા ભૂલ હુઇ, ક્યોં યે સઝા હમકો મિલી, અબ તો ચારો હી તરફ બંધ હૈ દુનિયા કી ગલી...

એનસીપી કોંગ્રેસને – હમ બેવફા હરગીઝ ન થે, પર હમ વફા કર ના સકે...

અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસમાં પ્રવેશ -- બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા...

જીજ્ઞેશ મેવાણીનો અંદાજ –  કી હમ તુમ ચોરી સે, બંધે ઇક ડોરી સે-કે જઈયો કહાં એ હુઝુર...

રાહુલ ગાંધી ગુજરાતની જનતાને – કિતને ભી તુ કરલે સિતમ, હંસ હંસને સહેંગે હમ, યે પ્યાર ના હોગા કમ સનમ તેરી કસમ..

શક્તિસિંહ ગોહિલ – નફરત કરનેવાલો કે સિને મેં પ્યાર ભર દું, મેં વો દિવાના હું જો પથ્થર કો મોમ કરદું...

કોંગ્રેસનો બાપુને જવાબ – ચિનગારી કોઇ ભડકે, સાવન ઉસે બુઝાયે, સાવન હી આગ લગાયે તો ઉસે કૌન બુઝાયે...

આમ આદમી પાર્ટી – બચના એ હસીનો લો મૈં આ ગયા, હુશ્ન કા આશિક હુશ્ન કા દુશ્મન, અપની અદા હૈ યારોં સે જુદા...

અર્જુન મોઢવાડિયા -- ઓ મેરે દિલકે ચૈન, ચૈન આયે દિલ કો દુઆ કિજીયે, ઓ મેરે દિલ કે ચૈન

કેશુભાઇ પટેલ – યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં, મેરે કામ કી નહી...

શિવસેના -- દેખો ઓ દિવાનો તુમ યે કામ ન કરો, રામ કા નામ બદનામ ન કરો...

પાર્ટીના મેનિફેસ્ટો -- જો વાદા કિયા વો નિભાના પડેગા, રોકે ચાહે ઝમાના તુમકો આના પડેગા...

આનંદીબહેન પટેલ -- જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફીર નહીં આતે, વો ફીર નહીં આતે...

ચૂંટણી પંચ – નફરત કી લાઠી તોડો, લાલચ કા ખંજર ફેંકો, મેરે દેશપ્રેમીઓ, આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમીઓ...

મતદારો – કિસી કો તો રોટી કી કમાઇ માર ગઇ, કિસી કો કપડે કી સિલાઇ માર ગઇ, બાકી કુછ બચા તો મહેંગાઇ માર ગઇ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp