ભાજપના મહામંત્રી સામે જમીન પચાવી પાડવાનો ગુનો

PC: nation.com

વડોદરાના શિનોરના તાલુકા ભાજપના મહામંત્રી દિનેશ સવા રબારી અને બીજા પાંચ સાથે મળીને દિનેશ પટેલની જમીન ખોટાં દસ્તાવેજ બનાવીને પડાવી દેવામાં આવી છે. જેમાં એક મામલતદાર જી બી વસાવા તથા વર્તુળ અધિકારી વશન નાથા રાઠવા સહિત ભાજપના મહામંત્રી દિનેશ સામે પોલીસ ફરિયાદ થતાં તેમની આ બન્ને અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાયા છે.

નિવૃત્ત અધિકારીની ધરપકડ કરીને તેમના ત્રણ દિવસના રિમાંડ લેવામાં આવ્યા છે. આ બન્ને અધિકારીએ મેઘા રબારીનું નામ કબજેદાર તરીકે બતાવીને તેમની સામે કાર્યવાહી કરી છે. પણ ભાજપના નેતા સામે ફરિયાદ થયા બાદ કોઈ આકરી કાર્યવાહી ન કરવા માટે પોલીસ પર ભારે દબાણ પણ છે. ગમે તેમ કરીને આ કરોડની જમીનમાં તેમનું નામ બહાર નિકળી જાય તે માટે પુરા પ્રયાસ થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp