નીતિન પટેલ સલાહ આપનારાઓ પર બગડ્યા, કહ્યું- ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ....
ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સલાહ આપનારાઓ પર બગડ્યા હતા, તેઓ એક જાહેર કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે નામ લીધા વગર તેમણે સલાહ આપનારાઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામનો મા ઉમિયાના દિવ્યરથ ભ્રમણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા નીતિન પટેલે