નાટકના નાટકનું નાટક બનાવવામાં જુઓ કેટલાં નાટકો થયા!

શરમન જોષીના પ્રોડક્શન હાઉસમાં કમલેશ ઓઝા, હેમંત વ્યાસ, દિશા સાલવા ઉપાધ્યાય જેવા કલાકારો નું એક નાટક તૈયાર થયું. જેનું નામ છે નાટકનાં નાટકનું નાટક. તેમની સાથે માણીએ પડદા પાછળની વાતો, ગુજ્જુ નાટકોના અલગ અલગ રંગો અને મઝેદાર ગપસપ, ઓન્લી ઓન khabarchhe.com કે જ્યાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.