અબજોપતિઓના વિસ્તારમાં વેચાયો સૌથી મોંઘો પ્લોટ, 10 હજાર ચોરસ ફૂટના આટલા કરોડ
પ્રોપર્ટીના દરો દરરોજ વધી રહ્યા છે. ઝડપથી વિકસતા વિસ્તારો અને શહેરોમાં આ ગતિ વધુ છે. તાજેતરમાં બેંગલુરુમાં એક રિયલ એસ્ટેટ પ્લોટ વેચવામાં આવ્યો છે. આ પ્લોટ અત્યાર સુધીમાં વેચાયેલો સૌથી મોંઘો પ્લોટ હોવાનું કહેવાય છે. Quess Corpના સ્થાપક અને ચેરમેન અજીત અબ્રાહમ ઈસાકે કોરમંગલા થર્ડ બ્લોકમાં આવેલ આ પ્લોટ રૂ.