26th January selfie contest

VIDEO: વિદ્યાર્થીનીઓની સુરક્ષા કેદ થશે CCTV કેમેરામાં

આપણી સરકાર સર્વ શિક્ષા અભિયાન તો ચલાવે છે, પરંતુ આ અભિયાન અંતર્ગત ઘણી સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થતી નથી. ત્યારે શાળામાં CCTV કેમેરા લગાવી શાળાની વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટેનું એક ઉમદા કામ કરવામાં આવ્યું છે રાજકોટ શહેરના કોટણાસાંગણીમાં આવેલી કન્યા શાળાના પ્રિન્સીપાલ દ્વારા