ગુજરાત ચૂંટણી: Khabarchhe.comની ટ્રેનમાં મુસાફરો સાથે લાઇવ ડિબેટ

15 Nov, 2017
04:13 PM

હાલ ગુજરાતમા ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકોના મોઠા પર એક વાત આવે છે કે કઈ પાર્ટી બેસ્ટ છે,કોને વોટ આપવો. આ સવાલોના જવાબ માટે આજે જ્યારે KHABARCHHE.COM ની ટીમ લોકો સાથે ટ્રેનમાં વાતચીત કરવા પહોચી ત્યારે લોકો ચર્ચા પર ઉતરી આવ્યા. હાલ લોકોનો વિધાનસભાની ચુંટણી પ્રત્યે ઉત્સાહ જોતા એવુ લાગે છે કે ગુજરાતની ચુંટણી રસપ્રદ થશે

Leave a Comment: