ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાની અમૂલ્ય તક

PC: indiatvnews.com

ધોરણ 12મા પાસ થયેલા લોકો માટે સરકારી નોકરી મેળવવા માટેની એક ખૂબ સારી તક છે. AIR INDIAએ હાલમાં ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જેમાં કેબિન ક્રુના પદ માટે વેકેન્સી છે. નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો આ સબંધિત વેબસાઈટ પર જઈને પૂરી જાણકારી મેળવી શકે છે અને સૂચના પ્રમાણે ઓનલાઈન આવેદન પણ કરી શકે છે.

વેબસાઈટ - www.airindia.in

કુલ પદ - 295

ભરતી - અનુભવ પ્રમાણે ટ્રેની કેબિન ક્રુ

શિક્ષણની યોગ્યતા - 12 પાસ અથવા ગ્રેજ્યૂએટ અથવા હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમા

ઉંમર - 18 થી 25 વર્ષ

છેલ્લી તારીખ - 2 મે, 2018

આવેદન પ્રક્રિયા - ઉપર આપેલી નોકરી સબંધિત વેબસાઈટ પર જઈને તેમાં દર્શાવવામાં આવેલી સૂચનાઓ અનુસાર આવેદન પ્રક્રિયા પૂર્ણ કરો. આવેદન પૂર્ણ થઈ ગયા બાદ તેનું પ્રિન્ટ આઉટ આગળની પ્રવેશ પ્રક્રિયા માટે સાચવીને રાખો.

આવેદન ખર્ચ – SC/ST વર્ગના ઉમેદવારો માટે મફત અને અન્ય વર્ગના ઉમેદવારો માટે 1000 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp