Movie Review: મિશન મંગલ કે બાટલા હાઉસ? જાણો કઇ મૂવિ છે પહેલા જોવાલાયક

PC: google.com/

15મી ઓગસ્ટના રોજ બે બીગ બજેટ ફિલ્મ રીલિઝ થઇ છે,  એક તો અક્ષય કુમાર સ્ટારર ‘મિશન મંગલ’ અને બીજી જોન અબ્રાહમ સ્ટારર ‘બાટલા હાઉસ’. આ બંનેમાંથી હવે પહેલા કઇ ફિલ્મ જોવા જેવી છે, તે તમે નીચે આપેલા રિવ્યૂ પરથી નક્કી કરી લો...

વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા ‘મિશન મંગલ’ને આપવામાં આવેલા રેટિંગ્સ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3 સ્ટાર

ઇન્ડિયન એક્સપ્રેસઃ 2.5 સ્ટાર

ન્યૂઝ 18: 3.5 સ્ટાર

IMDB:3.5 સ્ટાર

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2 સ્ટાર

ફિલ્મનું ટ્રેલરઃ

ફિલ્મઃ ‘મિશન મંગલ’

ડિરેક્ટરઃ જગન શક્તિ

પ્રોડ્યૂસરઃ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, હોપ પ્રોડક્શનસ ફોક્સ સ્ટાર સ્ટુડિયો

કાસ્ટઃ અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, શર્મન જોશી, કિર્તી કુલ્હારી, નિત્યા મેનન, એચ.આર.દત્તાત્રેય

રીલિઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2019

વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા ‘બાટલા હાઉસ’ને આપવામાં આવેલા રેટિંગ્સ

ન્યૂઝ 18: 2.5 સ્ટાર

ઇન્ડિયન એક્સપ્રેસઃ 1.5 સ્ટાર

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2 સ્ટાર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3.5 સ્ટાર

ઇન્ડિયા ટુડેઃ 2 સ્ટાર

ફિલ્મનું ટ્રેલરઃ

ફિલ્મઃ ‘બાટલા હાઉસ’

ડિરેક્ટરઃ નિખિલ અડવાણી

પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, ક્રિષન કુમાર

કાસ્ટઃ જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર

રીલિઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp