બિગ બોસ 12: જ્યારે રોમિલને જબરજસ્તી પૂલમાં ખેંચવા લાગી જસલીન, શરમાઈ ગયો રોમિલ

PC: firstpost.com

બિગ બોસ 12નાં ઘરમાંથી જસલીન મથારુ અને રોમિલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બિકની પહેરીને સ્વિમિંગ પૂલમાં રોમિલને ખેંચી રહી છે. ત્યારબાદ રોમિલ થોડો શરમાઈ જાય છે. વીડિયોમાં ઉર્વશી, દિપક, રોમિલ અને જસલીન પૂલમાં મસ્તી કરતાં દેખાઈ રહ્યાં છે. જ્યારે, સુરભી રાણા પૂલની બહાર બેઠી છે. જસલીનનાં આવતા જ દિપક રોમિલને કહે છે કે, આપણે બહાર જતા રહીએ. રોમિલ અને દિપર પૂલમાંથી બહાર નીકળી જાય છે. ત્યારે દિપક રોમિલને પૂલમાં ધક્કો મારી દે છે. ત્યારબાદ જસલીન રોમિલને પોતાની તરફ ખેંચવા માંડે છે, તો રોમિલ પૂલમાંથી નીકળીને ભાગી જાય છે.

 
 
 
View this post on Instagram

Do follow @biggboss.news and never miss .news and updates behind seen and leaks video all actor and actress it's vital guys for you. @biggboss.news aapko de pal pal ki news so plz 🙏🙏🙏 follow me guys . . Stay tuned with our page ... @biggboss.news ... @kkk9official.gyan . Follow for more updates new pic @biggboss.news @biggboss.news @biggboss.news @biggboss.news @biggboss.news @biggboss.news bigbossofficial #karanvirbohra#dipikaibrahim #srishtyrode #sreesanthnair #anupjalota#nehapendse #jasleenmatharu #shivashishmishra#sourabhpatel #romilchoudhary #nirmalsingh #sabakhan#somikhan #deepakthakur #urvashivani #roshmibanik#kritiverma #beingsalmankhan #hinakhan #shilpashinde #biggboss12 #bigbossupdates #bigbosscolourtv#salmankhanfans #SurbhiRana

A post shared by bigg boss 12 🐦 (@biggboss.news) on

એલિમિનેશન રાઉન્ડમાં અનુપ જલોટાનાં બહાર જતાં જ જસલીનનાં તેવર બદલાઈ ગયા છે. તે શિવાશીષની નજીક જઈ રહી છે. બંને વચ્ચે નજદીકિયાં એટલી વધી ગઈ છે કે તે બંને એક જ પ્લેટમાંથી ખાવાનું ખાતા દેખાય છે. જસલીન થોડાં દિવસ પહેલાં શિવાશીષ અને રોમિલને ડાન્સ શીખવતી પણ દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp