આ છે બિગ બોસ 12ના કન્ટેસ્ટન્ટનું ઓફિશિયલ લિસ્ટ

PC: indiatoday.in

ભારતના વિવાદિત અને લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સીઝન 12 આજથી શરૂ થઈ રહ્યો છે. આ શો રાત્રે 9 વાગે પ્રસારિત થશે. ફેન્સ આ શોના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ જાણવા ખૂબ ઉત્સુક છે ત્યારે જોઈએ કે કયા સેલિબ્રિટી આ લિસ્ટમાં શામેલ છે. લિસ્ટ અનુસાર આ સિઝનમાં 6 સેલિબ્રિટી સાથે 6 જોડીઓ આવતા 100 દિવસ સુધી બિગ બોસના ઘરમાં લોક થઈ જશે.

  • દીપિકા કક્કડ ઈબ્રાહીમ
  • નેહા પેંડસે
  • કરણવીર બોહરા
  • સૃષ્ટી રોડે
  • અનૂપ જલોટા
  • શ્રીસંત
  • જસલીન મઠરુ
  • સુરભી રાણા અને કીર્તિ વર્મા
  • રોશની બનિક અને મિતલ જોશી
  • દીપક ઠાકુર અને ઉર્વશી વાણી
  • શિવાશીષ મિશ્રા અને સૌરભ પટેલ
  • સભા ખાન અને સોમી ખાન
  • રોમિલ ચૌધરી અને નિર્મલ સિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp