REVIEW: જાણો કેવી છે Deadpool 2

PC: dailydot.com

વેડ વિલ્સન એટલે કે ડેડપૂલ ઘણી આંતરરાષ્ટ્રીય ગેંગ્સનો ખાત્મો કરી દે છે અને તેના પછી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફેમિલી શરૂ કરવાનું પ્લાનિંગ કરે છે, પરંતુ તેનાથી ગુસ્સે ભરાયેલા તેની પર હુમલો કરે છે, જેમાં તેની ગર્લફ્રેન્ડની મોત થઈ જાય છે. લાઈફથી હારી ગયેલો ડેડપૂલની લાઈફમાં 14 વર્ષના બાળકની એન્ટ્રી થાય છે અને તે બાળકને બચાવવા માટે તે પોતાની એક ફોર્સ તૈયાર કરે છે. હવે તે બાળકને બચાવવામાં સફળ થાય છે કે નહીં તે માટે તમારે થિયેટરમાં જ જવું રહ્યું.

વિવિધ ન્યૂઝ ચેનલો દ્વારા ફિલ્મને આપવામાં આવેલા વિવિધ સ્ટાર્સ

નવભારત ટાઈમ્સઃ 4.5 સ્ટાર

એનડીટીવીઃ 4 સ્ટાર

ઈન્ડિયન એક્સપ્રેસઃ 3 સ્ટાર

હિંદુસ્તાન ટાઈમ્સઃ 4 સ્ટાર

ફિલ્મઃ ડેડપૂલ 2

ડિરેક્ટરઃ ડેવિડ લીચ

કાસ્ટઃ રેયાન રેનોલ્ડ્સ, જોશ બ્રોલિન, મોરેના બૈકરીન

ફિલ્મનું ટ્રેલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp