‘ફિરંગી’નું મોશન પોસ્ટર રીલિઝ, કપિલે મારી અંગ્રેજને લાત

‘કિસ કિસકો પ્યાર કરું’ બાદ કોમેડિયન કપિલ શર્મા પોતાની બીજી મૂવિ લઈને આવી ગયો છે. કપિલની આગામી ફિલ્મ ‘ફિરંગી’નું મોશન પોસ્ટર પણ આજે રીલિઝ કરી દેવામાં આવ્યું હતું, જેમાં કપિલ શર્મા વર્દીમાં એક અંગ્રેજ જેવા દેખાતા વ્યક્તિને લાત મારતો જોવા મળી રહ્યો છે. કપિલે આની સાથે લખ્યું છે કે, આ સફરને કિક-સ્ટાર્ટ કરી રહ્યા છે. ‘ફિરંગી’માં મોનિકા ગીલ અને ઈશિતા દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 24 નવેમ્બરના રોજ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.