બોલિવુડની બે આગામી ફિલ્મના પોસ્ટર લોન્ચ, જાણો ક્યારે થશે રીલિઝ

07 Dec, 2017
03:31 PM
PC: facebook.com/taran.adarsh.5

ગુરુવારના રોજ બોલિવુડની બે આગામી ફિલ્મના બે અલગ-અલગ પોસ્ટર લોન્ચ થયા હતા, જેમાંથી એક અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ‘મૂક્કાબાઝ’નું ફર્સ્ટ પોસ્ટર છે, જે ફિલ્મ 12 જાન્યુઆરીએ રીલિઝ થવાની છે અને બીજું પોસ્ટર દિગ્દર્શક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સિંબા’નું છે, જેમાં રણવીર સિંહ જોવા મળશે. આ ફિલ્મ 28 ડિસેમ્બર. 2018ના રોજ રીલિઝ થશે.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.